તમારી આસપાસ ભવિષ્યના આવાસ અને સહાયક્રર્તા લોકોનું આયોજન કરવામા

કર્કલીસના સમુદાયો એના જેવા સમાન વિસ્તારો કરતાં વધુ વંશીય વિવિધતા ધરાવે છે.

તમારી મદદથી, અમે ખાતરી કરી શકીએ છીએ કે એવા ઘરો તૈયાર હોય જે તમામ સમુદાયોની જરૂરિયાતોને પૂર્ણ કરે.

કર્કલીસમાં યોજનાઓ અમલમાં છે અને અમે, ડ્યુસબરી રિવરસાઇડ અને બ્રેડલી પાર્ક, હડર્સફિલ્ડ ખાતે આયોજિત કરવામાં આવી છે તેવી નવી વિકાસ યોજનાઓની ડિઝાઇનને, પ્રભાવિત કરવાની સ્થિતિમાં છીએ.

જો તમારી ઉંમર 45 કે તેથી વધુ છે, તો અમે તમારી પાસેથી સાંભળવા માંગીએ છીએ...
 
૪ લોકો માટે £૫૦ શોપિંગ વાઉચર જીતવાની તક સાથે ઇનામ ડ્રો!
 
અંગ્રેજી સંસ્કરણ
ઉર્દૂ સંસ્કરણ 
 
અંતિમ તારીખ: શુક્રવાર 23 જુલાઈ 2021
 
આ સંશોધન સ્વતંત્ર સંશોધકો, હાઉસિંગ લર્નિન્‍ગ એન્ડ ઇમ્પ્રૂવમેન્ટ નેટવર્ક દ્વારા કર્કલીસ કાઉન્સિલ માટે હાથ ધરવામાં આવી રહ્યું છે. www.housinglin.org.uk

જો તમને પ્રશ્નાવલીની પેપર કોપી જોઇતી હોય, આ પ્રશ્નાવલી ભરવામાં કોઈ સહાય, અથવા વૈકલ્પિક અનુવાદની જરૂર હોય, તો કૃપા કરીને research@housinglin.org.uk સરનામે અથવા 07860 608920 નંબર પર લૂઇ બીચનો સંપર્ક કરો
 
આ સરવે પૂર્ણ કરવામાં ૧૫ મિનિટ જેટલો સમય લાગશે એવું અમારું માનવું છે, એ પૂર્ણ કરવા સમય કાઢવા બદલ અમે તમારો આભાર માનીએ છીએ.

Question Title

વૃદ્ધ કાળા સજ્જન વૃદ્ધ ગોરા સજ્જન સાથે ચેસ રમી રહ્યા છે. સાડી પહેરેલી અને હાથ પકડીને બે મોટી મહિલાઓની છબી.

T