Screen Reader Mode Icon

Question Title

* 2. તમારી ઉંમર શુ છે?

Question Title

* 3. તમે ક્યાં દેશ માં રહો છો?

Question Title

* 4. સમર્પણ ધ્યાન પેહલા તમે કોઈ ધ્યાન થી જોડાયેલા હતા?

Question Title

* 5.  જો હા, તો કઈ ધ્યાન પદ્ધતિ થી જોડાયેલા હતા?

Question Title

* 6. સમર્પણ ધ્યાન સાથે તમે કેટલા સમય થી જોડાયેલા છો?

Question Title

* 7. સામાન્ય રીતે તમે કેટલો વખત થી સમર્પણ ધ્યાન કરો છો?

Question Title

* 8. તમે સમર્પણ ધ્યાન કાઈ રીતે કરો છો?

Question Title

* 9. સમર્પણ ધ્યાન થી ધ્યાન કરતી વખતે કે સ્વામીજીના પ્રવચન સાંભળતી વખતે તમને કોઈ અનુભૂતિ થઈ છે?

Question Title

* 10. શુ તમે તમારી અનુભૂતિનું વર્ણન અહીં કરી શકશો? તમને કોઈ અનુભૂતિ ના થઇ હોય તો કોઈ વાંધો નહીં, અમે ફક્ત તેજ સમજવા માંગીએ છીએ કે તમને કોઈ અનુભૂતિ થઇ છે કે નહીં. તમને અનુભૂતિ થાય હોઈ તો વિગતમાં જણાવી શકોછો.

Question Title

* 11. આમાંથી તમને સમર્પણ ધ્યાન કે પ્રવચન દ્વારા શુ અનુભૂતિ થઇ છે? એકથી વધારે ટિક કરી શકોછો

Question Title

* 12. સમર્પણ ધ્યાન થી તમને ક્યાંક્યાં લાભ થયા છે? કૃપયા વિસ્તૃત રૂપ માં જણાવો.

Question Title

* 13. તમે ઘણા સમય થી સમર્પણ પદ્ધતિ થી ધ્યાન કરો છો તો આપને ક્યાંક્યાં લાભ થયા છે? જેટલા થયા હોય એ બધા ટિક કરો

Question Title

* 14. સમર્પણ ધ્યાન ના આ બધા લાભો માંથી કયો લાભ તમને સૌથી વધુ મહત્વપૂર્ણ છે?

Question Title

* 15. તમને કયારે ધ્યાન લાગવા માં કઠણાઈ થાઈ છે? જો હા તો આની પાછળ ક્યુ કારણ જવાબદાર લાગે છે? એકથી વધારે ટિક કરી શકોછો

Question Title

* 16. જો તમે ઘણા સમય થી ધ્યાન કરો છો, તો તમને તમારા માં કોઈ બદલાવ અનુભવ થાય છે?

Question Title

* 17. જો તમને કોઈ બદલાવ લાગતો હોય તો કૃપયા વિગતવાર જણાવો.

Question Title

* 18. શુ આપણે સમુહિકતા/ કેન્દ્ર/ ઓનલાઇન ધ્યાન માં વધારે ગહન ધ્યાન નો અનુભવ થાય છે?

Question Title

* 19. શુ તમે વિસ્તૃત માં જણાવી શકોછો કે તમને એવું કેમ લાગે છે?

Question Title

* 20. શુ તમે તમારા કુટુંબના સભ્યો / મિત્રો ને સમર્પણ ધ્યાન કરવા કેહશો?

Question Title

* 21. કૃપા કરી તમે તમારા ’હા’ અથવા ‘ના’ ના જવાબ ને વિસ્તૃત રૂપ માં સમજાવો

Question Title

* 22. તમે જે સર્વેક્ષણમાં ભાગ લીધો છે, એનો ઉપયોગ અમે સમર્પણ ધ્યાન ના પ્રચાર માટે અમારી વેબસાઈટ અથવા સોસિયલ મીડિયા માં કરવા માંગીએ છીએ. પરંતુ જો  તમે અમને આ જાણકારી નો ઉપયોગ કરવા દેવા માંગતા નથી, તો અમે સમજી શકીએ છીએ.
તમને જો તમારા માત્ર પહેલાં નામ સાથે તમારો અનુભવ નો ઉપયોગ કરવા દેવા માં કોઈ વાંધો નથી, તો  તમે નીચે યોગ્ય વિકલ્પ ટિક કરો .

Question Title

* 23. કૃપા કરીને તમે તમારું નામ અહીં લખો:

Question Title

* 24. શુ તમે સ્વામીજી ની મુખ્ય ગુરુપૂર્ણિમા જે ભારત માં થાય છે એ માં ભાગ લીધેલો છે? જો હા તો ક્યા કયા વર્ષે? (જેટલા વર્ષો ભાગ લીધો હોય એ બધા ટિક કરો)

0 of 24 answered
 

T